ગુજરાતની જનતાના હીત માટે ગોળી ખાવી પડે તો પણ મારી તૈયારી:- પ્રવીણ રામ

ગુજરાતની જનતાના હીત માટે ગોળી ખાવી પડે તો પણ મારી તૈયારી:- પ્રવીણ રામ
ગુજરાતની જનતાના હીત માટે ગોળી ખાવી પડે તો પણ મારી તૈયારી:- પ્રવીણ રામ

જૂનાગઢના વિસાવદરના લેરિયા ગામે ગઈકાલે ‘આપના નેતાઓ પર થયેલા હુમલાની ઘટનામાં બાર કલાક બાદ પોલીસે બન્ને પક્ષોની સામસામી પોલીસ ફરિયાદ દાખલ કરી રહી છે. આ મામલે માગણી મુજબની ફરિયાદ નોંધાવવા આપના નેતાઓએ આખી રાત પોલીસ સ્ટેશનની બહાર ધરણાં પર બેસી ગયા હતા, જેને પગલે આજે સવારે પોલીસે ફરિયાદ નોંધવાનું શરૂ કર્યું છે.

Subscribe Saurashtra Kranti here

આ ઘટના મુદે પ્રવીણ રામ અને અન્ય 2 વ્યક્તિ ઉપર 307 જેવી ગંભીર કલમ લગાવાય છે. પ્રવીણ રામનો આક્ષેપ છે કે, મને ડરાવવા માટે આવી ગંભીર કલમો લગાવાય છે.

Read About Weather here

પ્રવીણ રામના જણાવ્યા અનુસાર, સરકારને મારાથી એટલો બધો શું ડર લાગવા મડ્યો કે મારા ઉપર ખોટી ફરિયાદ નોંધાવી પડી, સરકાર તપાસ કરાવે અને હું સહકાર આપવા તૈયાર છુ, આવી ખોટી 1000 ફરિયાદ કરે તો પણ હું ડરવાનો નથી, ગુજરાતની જનતાના હીત માટે ગોળી ખાવી પડે તો પણ મારી તૈયારી, હું સમગ્ર ઘટનામાં ગાડીથી નીચે ઊતર્યો નથી પરંતુ સરકાર પર પ્રહારો કર્યો એ સરકારને ના ગમ્યું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here