GUJARAT અંકલેશ્વર: દારુની બોટલો પર બુલડોઝર By Saurashtra Kranti - July 5, 2021 Share FacebookTwitterPinterestWhatsApp અંકલેશ્વર: દારુની બોટલો પર બુલડોઝર Subscribe Saurashtra Kranti here Read About Weather here દેડીયાપાડા વિસ્તારમાં ગેરકાયદેસર રીતેપકડાયેલ દારુ વેચાણ અને હેરા-ફેરીના કુલ ૩૭ ગુનાઓના કુલ કિંમત રૂપીયા ૨૭,૯૪,૯૧૫/-ના ઇંગ્લીશ દારૂનાં મુદામાલનો દેડીયાપાડા પોલીસે નાશ કરી અધિકારીઓની હાજરીમા દારૂની બોટલો પર બુલડોઝર ફેરવ્યું છે.