સુરતમાં 25મીથી ઓલ ઇન્ડિયા બીચ ફૂટબોલ ટુર્નામેન્ટ

સુરતમાં 25મીથી ઓલ ઇન્ડિયા બીચ ફૂટબોલ ટુર્નામેન્ટ
સુરતમાં 25મીથી ઓલ ઇન્ડિયા બીચ ફૂટબોલ ટુર્નામેન્ટ
ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન તથા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએન દ્વારા સુરત ખાતે ઓલ ઇન્ડિયા બીચ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન તા.25 જાન્યુઆરીથી કરવામાં આવેલ છે.
આ ટુર્નામેન્ટ માટે ગુજરાત ટીમનું સિલેકશન સુરત મુકામે તા.11 તથા તા.12 ના રોજ રાખવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ ડિસ્ટ્રીકટ બીચ ફૂટબોલ ટીમનું સિલેકશન રેલવે લોકો કોલોની ગ્રાઉન્ડ ખાતે તા.8 ને રવિવારના સાંજના 3:30 કલાકે રાખવામાં આવેલ છે. રસ ધરાવતા ખેલાડીઓએ પોતાની કીટ સાથે રોહીત બુંદેલા (મો. 94093 03494), અજય ભટ્ટ (મો. 81607 14636), અમૃતલાલ બહુરાશી (મો. 91064 53851)નો સંપર્ક કરવા ફુટબોલ એસો.ના પ્રમુખ ગુણવંતરાય ડેલાવાળાની યાદીમાં જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here