વુમન્સ IPLમાં અદાણીની ટીમનું નામ ગુજરાત જાયન્ટ્સ

વુમન્સ IPLમાં અદાણીની ટીમનું નામ ગુજરાત જાયન્ટ્સ
વુમન્સ IPLમાં અદાણીની ટીમનું નામ ગુજરાત જાયન્ટ્સ
BCCIએ વુમન્સ IPLના ફ્રેન્ચાઇઝીની ટીમની જાહેરાત કરી હતી. કુલ 5 ટીમના નામની જાહેરાત કરી હતી. ત્યારે સૌથી વધારે બોલી અમદાવાદ ફ્રેન્ચાઇઝી માટે લગાવવામાં આવી છે. આ ટીમ અદાણી ગ્રુપે રૂપિયા 1289 કરોડમાં ખરીદી છે. ત્યારે અદાણી સ્પોર્ટ્સલાઇને જાહેરાત કરી છે કે તેઓ આ ફ્રેન્ચાઇઝીનું નામ ગુજરાત જાયન્ટ્સ કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

વુમન્સ IPLની જાહેરાત થયા પછી અદાણી એન્ટરપ્રાઇઝના પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે ‘વુમન્સ ટીમ ઈન્ડિયા સતત સારું પ્રદર્શન કરી રહી છે. અને આ વુમન્સ IPLથી મહિલાઓના નિર્માણની સારી તક ઊભી થશે. વુમન્સ IPLની પહેલી જ સિઝનથી અદાણી સ્પોર્ટ્સલાઇન ભાગ બનવા માટે ઉત્સુક છે.’

Read About Weather here

અમદાવાદ સિવાય મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને લખનઉની ફ્રેન્ચાઈઝી ઉપર પણ બોલી લાગી હતી. એટલે કે પાંચ ટીમ વુમન્સ IPLમાં ભાગ લેશે. વુમન્સ IPLની પહેલી સિઝન આ વર્ષે માર્ચ મહિનામાં થવાની છે. ફેબ્રુઆરીમાં ખેલાડીઓની હરાજી થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here