વિધાનસભા વિપક્ષના નેતા તરીકે અમિત ચાવડા

વિધાનસભા વિપક્ષના નેતા તરીકે અમિત ચાવડા
વિધાનસભા વિપક્ષના નેતા તરીકે અમિત ચાવડા
ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા તરીકે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે. જયારે ઉપનેતા તરીકે શૈલેશ પરમારનું નામ નક્કી કરવામાં આવ્યું છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા આજે આ જાહેરાત કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રહી ચુકેલા અમિત ચાવડા આણંદના આંકલાવ મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. જયારે શૈલેશ પરમાર અમદાવાદના દાણીલીંબડાની બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here