ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આવતીકાલે સોમવારે ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો પર સવારે ૮ વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલમાં સવારે ૮:૩૦ કલાકે મતદાન કર્યુ હતુ.
Visit Saurashtra Kranti Homepage here
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ૮–૩૦ કલાકે રાણીપની નિશાન સ્કૂલ જતા રસ્તાની બન્ને તરફ હજારો લોકો એકત્ર થયા હતાં. આ માટે બે કિલોમીટર સુધી બેરીકેડ લગાવાયા હતા.અને સધન પોલીસ પેટ્રોલિંગ કરવામા આવ્યુ હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની શિલજ પ્રાઈમરી સ્કૂલમાં સવારે ૯:૩૦ કલાકે મત કરવા ગયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here