લોકડાઉન બાબતે સરકારનો નવો હુકમ…

1082
મીની લોકડાઉન
મીની લોકડાઉન

આવતીકાલથી મિનિ લોકડાઉનમાં આંશિક છૂટછાટ

સવારના 9થી 3 વાગ્યા સુધી દુકાનો ખોલી શકશે

રાજ્યમાં ઉત્પાદન પ્રવૃત્તિ અને ઉદ્યોગો ચાલુ રહે અને શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી તમામ પ્રકારના ઉત્પાદન, ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે

Subscribe Saurashtra Kranti here

મિનિ લોકડાઉનમાં COVID-19 સંબંધીત ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે

આ દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો, થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ્સ તથા કમર્શિયલ કોમ્પ્લેક્સ બંધ રહેશે

Read About Weather here

ગુજરાતમાં અત્યારસુધીમાં 7 લાખ 71 હજાર 447ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને મૃત્યુઆંક 9 હજાર 340 થયો છે

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleમુખ્યમંત્રીના હોમટાઉનમાં મ્યુ.કમિશનર આમ આદમી માટે ગુમ!
Next articleલેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહીથી ભુમાંફીયોમાં ફફડાટ