લગ્નમાં નવવધૂને મળેલા રૂપિયા, ભેટ-સોગાદોની બેગ લઇ ટાબરિયો ફરાર…!

લગ્નમાં નવવધૂને મળેલા રૂપિયા, ભેટ-સોગાદોની બેગ લઇ ટાબરિયો ફરાર…!
લગ્નમાં નવવધૂને મળેલા રૂપિયા, ભેટ-સોગાદોની બેગ લઇ ટાબરિયો ફરાર…!
વડોદરાના હરણી અકોટા વિસ્તારની શ્રેણિક પાર્ક સોસાયટીમાં રહેતા અને રણોલી જીઆઇડીસીમાં પ્લાસ્ટિકની ફેક્ટરીના માલિક મદનમોહન રામગોપાલ શર્માના પુત્રી આશાદેવીના લગ્ન હરણી મોટનાથ રોડ પર આવેલ નક્ષત્ર પાર્ટી પ્લોટમાં ગત રાત્રે આયોજીત કરવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યારે રાત્રે સવા દસ વાગ્યે એક ટાબરિયો આવ્યો હતો. આ સગીર મહેમાનો દ્વારા નવવધૂને આપવામાં આવેલ ભેટ સોગાદો અને સોના-ચાંદીના દાગીના ભરેલ બેગ લઇને ફરાર થઇ ગયો હતો.

Read About Weather here

ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં સગીર દાગીના અને રોકડ ભરેલ બેગ લઇને જતો દેખાય છે. આ મામલે દોઢ લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરાયાની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here