રાજ્યમાં વરસાદનું જોર ઘટતા તાપમાનમાં વધારો નોંધાશે

રાજ્યમાં વરસાદનું જોર ઘટતા તાપમાનમાં વધારો નોંધાશે
રાજ્યમાં વરસાદનું જોર ઘટતા તાપમાનમાં વધારો નોંધાશે
રાજ્યમાં વરસાદના જોરમાં ઘટાડો થતાં ફરી એકવાર તાપમાનમાં વધારો થયો છે. રાજ્યના 8 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું છે. આજથી પહેલી જૂનથી રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે જોકે તેની અસર ગુજરાત પર નહીં થાય. કમોસમી વરસાદનું જોર આજથી ઘટશે અને મહત્ત્મ તાપમાન એકથી બે ડિગ્રી વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

બીજી તરફ પવનની ગતી બદલાતા તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો થશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં 39-40 ડિગ્રી તાપમાન રહી શકે છે.ગાંધીનગર, રાજકોટ, અમરેલીમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં આગામી 1અને 4 જૂને હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં સૂકું વાતાવરણ રહેશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

nfl jerseys cheap

nike air jordan 1 mid
nike air max 90 futura
jerseyscustomforsale
new adidas shoes
Human hair Wigs
natural hair wigs
nike air jordan for men
design custom soccer jersey
Natural wigs
sex toy shop
custom jerseys football
custom football jersey
custom hockey jersey
adidas outlet
sex toys
lace front wigs

Read About Weather here

રાજ્યમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી જવાની શક્યતાઓ દેખાઇ રહી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તપામાન ઘટ્યું હતું પરંતુ હવે તે આગળ વધી જતા ગરમીમાં સામાન્ય વધારો નોંધાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here