રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી…!

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 94 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 94 તાલુકામાં વરસાદ
રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં 25 અને 26 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં બે દિવસ વલસાડ, નવસારી, સુરતમાં વરસાદની આગાહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે.

Visit Saurashtra Kranti Homepage here

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ ચોમાસાની આગાહી અંગે જણાવ્યું કે, રાજ્યમાં આગામી પાંચ દિવસમાં કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં નર્મદા,ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં સામાન્ય વરસાદની સંભાવના છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ બાદ વરસાદ પડે તેવી શક્યતા છે. ભેજના કારણે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. પરંતુ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, વરસાદની શક્યતા નહિવત છે. ગુજરાતને સત્તાવાર ચોમાસા માટે હજુ પણ પાંચ દિવસ રાહ જોવી પડશે.

nike air jordan 11 cool grey

the wig shop
mens nike air max
adidas yeezy boost 350 v2
cheap nfl jerseys
best sex toys for couples
team jerseys
cheap adidas shoes
adidas yeezy slides onyx
sex toy stores
nike air max 270
team uniforms
custom basketball uniforms
NFL shop
adam and eve sex toys
adidas outlet online

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here