રાજકોટ સહિત રાજ્યની તમામ મેડીકલ કોલેજોમાં સીસીટીવી કેમેરા ફીટ કરવા તથા આધારકાર્ડ આધારિત બાયોમેટ્રીક હાજરી સિસ્ટમ દાખલ કરવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. હોસ્પીટલ મેનેજમેન્ટ સિસ્ટમ અનિવાર્ય બનશે.
Visit Saurashtra Kranti Homepage here
રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે રાજ્યની તમામ મેડીકલ કોલેજોએ સીસીટીવી ફૂટેજનું લાઈવ શેરીંગ કરવું પડશે. નેશનલ મેડીકલ કમીશન દ્વારા આ સુચના આપવામાં આવી છે. રેગીંગ સહિતની અસામાજીક પ્રવૃતિ રોકવાના ઇરાદે મેડીકલ કોલેજ ધરાવતા હોસ્પીટલ સંકુલોમાં પણ સીસીટીવી કેમેરા મુકવાના રહેશે.
Read About Weather here
તેઓએ જણાવ્યું હતું કે સરકારી હોસ્પીટલોએ આઠ કલાકની ઓપીડીના નિયમનું સખ્તાઇથી પાલન કરવું પડશે. આ નિર્ણયમાં રાજ્ય સરકાર મક્કમ છે. અને બેદરકારી માલુમ પડવાના સંજોગોમાં આકરા પગલા લેવામાં આવશે
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here