(વિજય પટેલ દ્વારા)
બારડોલી તાલુકાનાં બાલદા ગામે સુરત ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક અને સિદ્ધિ વિનાયક એન.જી.ઓ.નાં સહયોગથી 30 જેટલી બહેનોને સીવણની બે માસની તાલીમ આપવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
આ તાલીમાર્થી બહેનોને સીવવાનાં સંચા વિતરણ કરવાનો એક કાર્યક્રમ સુરત ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંકનાં ડિરેકટર જીતુભાઈ વાસિય, સિદ્ધિ વિનાયક એન.જી.ઓ.નાં મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય દિપીકાબેન પટેલ, ગામનાં સરપંચ જ્યોતિબેન, મઢી સુગર ફેકટરીનાં ડિરેકટર મનીષભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત તમામ લાભાર્થી બહેનોએ બંને સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here