નિરંજન પટેલનું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું!

નિરંજન પટેલનું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું!
નિરંજન પટેલનું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું!
આણંદની પેટલાદ વિધાનસભા બેઠક ઉપરથી કોંગ્રેસે નિરંજનભાઈ પટેલની દાવેદારી રદ કરી યુવા કાર્યકર ડો.પ્રકાશ પરમારને ઉમેદવાર બનાવતા નારાજ નિરંજનભાઈ પટેલે પક્ષમાંથી રાજીનામુ ધરી દીધું છે.

Visit Saurashtra Kranti Homepage here

કોંગ્રેસે આખરી દિવસ સુધી રાહ જોવડાવી બહુજ બુધ્ધિપૂર્વક નિરંજનભાઈ પટેલની દાવેદારી રદ કરી છે.વર્ષ 1990 થી 2017 સુધી સાત વિધાનસભા ચૂંટણીમાં દરમ્યાન 2002 ને બાદ કરતાં નિરંજનભાઈ પટેલ પેટલાદ વિધાનસભા ક્ષેત્રનું નેતૃત્વ કરતા આવ્યા હતા.

Read About Weather here

પ્રદેશ કોંગ્રેસે નવા અને ક્ષત્રિય યુવા ઉમેદવાર ડો.પ્રકાશ પરમારને જાહેર કર્યું છે.કોંગ્રેસ નેતાગીરીથી નારાજ નિરંજનભાઈ પટેલે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામુ ધરી દીધું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here