દેશમાં 5% લોકો જ ઈલેકટ્રિક કાર ખરીદવા માંગે છે.

દેશમાં 5% લોકો જ ઈલેકટ્રિક કાર ખરીદવા માંગે છે.
દેશમાં 5% લોકો જ ઈલેકટ્રિક કાર ખરીદવા માંગે છે.

ભારતે કેટલા હપ્તા પહેલા નવા ઈલેકટ્રીક વાહન નીતિને મંજુરી આપી હતી. લોકોનું આકર્ષણ પણ ઈલેકટ્રીક વાહનો ખરીદવા તરફ વધ્યું છે. 2023 માં 72321 ઈલેકટ્રીક કારો રજીસ્ટર કરવામાં આવી હતી. લોકલ સર્કલ્સના સર્વે અનુસાર 2024 માં લગભગ 2 લાખ ઈલેકટ્રીક કારની માંગનું અનુમાન છે.

ઈલેકટ્રીક કાર ખરીદવાના ઈચ્છુક 44 ટકા લોકોનું માનવુ છે કે તેઓ વાતાવરણને સાફ રાખવામાં યોગદાન આપશે. આમાંથી 31 ટકા લોકો ઈંધણની કિંમતોમાં ઉતાર-ચડાવની અસરને ઘટાડવા માટે આવી કાર ખરીદી રહ્યા છે.

ના લેવાનું કારણ ઇલેક્ટ્રિક કાર/ઇ-કાર

7 ટકાના બજેટમાં મોડેલ પર્યાપ્ત ઓપ્શન નથી.21 ટકા લોકો કહે છે-ઈ-કારો બીજી કારોની તુલનામાં મોંઘી છે. 21 ટકા લોકો માને છે કે શહેરમાં ચાર્જીંગ સ્ટેશન પુરતા નથી. 12 ટકા લોકો આ બારામાં જાણતા નથી. 3 ટકા માટે આ કાર ન ખરીદવાના બીજા કારણ છે. 5 ટકા લોકો પાસે ઈ-કાર ખરીદવા ફંડ નથી. 26 ટકા લોકોને હાલ આ કારની જરૂરત નથી. માત્ર 5 ટકા જ ઈ-કાર ખરીદનારા છે.

44 ટકા લોકો સ્વચ્છ વાતાવરણમાં યોગદાન આપવા માટે 31 ટકા લોકો ઈંધણની કિંમતનો સામનો કરવા માટે 5 ટકા અન્ય કારણો માટે જયારે 5 ટકા લોકો કંઈ શકયા નહોતા.