ગીર પંથકના નેસડાઓને તાઉ-તે વાવાઝોડાથી પ્રચંડ નુકશાન

1092
તાઉ-તે વાવાઝોડાથી પ્રચંડ નુકશાન
તાઉ-તે વાવાઝોડાથી પ્રચંડ નુકશાન

સાવજને પાલતું પશુની જેમ રમાડતા માલધારીઓની દયાજનક હાલત

તાઉ-તે વાવાઝોડાથી નુકશાનગ્રસ્ત નેસડાની મુલાકાત લેતા વિપક્ષી નેતા પરેશ ધાનાણી

Subscribe Saurashtra Kranti here

અમરેલીની આસપાસના ગીર જંગલ વિસ્તારમાં સાવજોની વચ્ચે રહીને વસવાટ કરતા માલધારીઓનો વિખ્યાત નેસડાઓને તાઉ-તે વાવાઝોડાએ પ્રચંડ અને વ્યાપક નુકશાન પહોચાડ્યું છે. અનેક માલધારી પરિવારોના નેસડા કા તો સંપૂર્ણ નાશ પામ્યા છે અથવા તો મોટું નુકશાન થયું છે.

Read About Weather here

ગીર પંથક જેટલું સાવજ માટે વિશ્વમાં પ્રખ્યાત છે તેટલું જ માલધારીઓના નેસ અને એમની વિલક્ષણ જીવનશૈલી માટે પણ વિખ્યાત છે. સાવજોની વચ્ચે રહીને પોતાના પશુધનની રક્ષા કરતા માલધારીઓ તાઉતેનાં ભયાનક પ્રહારોથી વેર વિખેર થઇ ગયા છે. નુકશાનીનો અંદાજ મેળવવા માટે વિધાનસભા વિપક્ષ નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ આવા તારાજ નેસડાઓની મુલાકાત લીધી હતી અને માલધારી પરિવારો સાથે મુલાકાત કરી હતી.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleઆરોગ્ય અગ્રસચિવ ડો.જયંતિ રવિની અચાનક બદલી
Next articleપરીક્ષા પાસ કરાવવાની લાંચ લેવામાં કર્મચારી પકડાયો