તલાટી-કમ-મંત્રીની રવિવારે યોજાયેલી પરીક્ષા આપવા જનારા લગભગ 2 લાખથી વધુ ઉમેદવાર હોવાથી શનિવાર અને રવિવારે એસટીને લગભગ 19 કરોડની આવક થઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here

રવિવારે થયેલી 10 કરોડની આવક એસટીના ઇતિહાસની સૌથી વધુ દૈનિક આવક હતી.રવિવારે એસટી વિભાગે 3650 વધારાની ટ્રીપ કરી હતી. મહેસાણા ડિવિઝનમાં સૌથી વધુ આવક થઈ હતી. દરેક જિલ્લામાં કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો હતો. અંદાજ મુજબ 2.19 લાખ પરીક્ષાર્થીએ એસટીની મુસાફરી કરી હતી. તલાટીની પરીક્ષાના દિવસે વહેલી સવારથી મોડી રાત સુધી બસો દોડાવવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here