ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એક પછી એક પરીક્ષાનાં પરિણામો તેમજ પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી રહી છે. ત્યારે આજે ફરી પંચાયત સેવા પસંદગી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી તલાટીની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી છે.

Visit Saurashtra Kranti Homepage here
આગામી 30 એપ્રિલનાં રોજ તલાટીની પરીક્ષા લેવાય તેવી સંભાવનાઓ છે. તો બીજી તરફ GPSSBએ તલાટીની પરીક્ષાનાં આયોજનની તૈયારીઓ શરૂ કરી દીધી છે.. તો સાથે સાથે પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે ટ્વિટમાં એવું પણ જણાવ્યું છે કે પરીક્ષા કેન્દ્રોની ઉપલબ્ધતા ચકાસ્યા બાદ કન્ફોર્મ પરીક્ષાની તારીખ કરાશે જાહેર કરવામાં આવશે.
Read About Weather here
16 ફેબ્રુઆરીનાં રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટ્વિટ કરીને ઉમેદવારો તલાટીની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીની પરીક્ષા 23 એપ્રિલનાં રોજ લેવા માંગે છે. તેવી જાહેરાત કરી હતી. પરંતું હવે નવી સંભવિત તારીખ 30 એપ્રિલ નક્કી કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here