ટામેટાના ભાવ સામાન્ય દિવસોમાં 20 થી 40 રૂપિયાના કિલો હતા તે હાલ 100 ને પાર પહોંચી ગયા છે! હાલ વેપારીઓ જણાવી રહ્યા છે કે નવો પાક આવતાની સાથે ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે.
Visit Saurashtra Kranti Homepage here
અમદાવાદ શહેરમાં ટમેટાના ભાવમાં વધારો થયો છે. હાલમાં 100 રૂપિયા કિલો ટમેટા છે જે પંદર દિવસ પહેલા 50-60 રૂપિયા કિલો હતા. ગુજરાતમાં ટામેટાના ભાવોમાં ઉછાળો આવ્યો. આ વખતે ગરમીના કારણે મહારાષ્ટ્રથી અને ગુજરાતમાં આવતા ટામેટા ખરાબ થઇ જવાના કારણે અને ટામેટાનું ઉત્પાદન ઓછું થવાના કારણે ગુજરાતમાં ટામેટાના ભાવોમાં ઉછાળો આવ્યો છે.
adult sex toys
lovense sex toy
air jordan balck
nfl tshirt
nfl san francisco 49ers
custom football jersey
men’s nike air max 90
wig stores
dallas cowboys jersey
nike air max 95
adidas outlet
custom basketball jersey
custom baseball uniforms
custom football uniforms
custom hockey jerseys
male sex toys
custom football jerseys
cheap nfl jerseys
Read About Weather here
સામાન્ય દિવસોમાં પ્રતિકિલો રૂપિયા 20 ના ભાવે વેચાતા ટામેટા હાલ જથ્થાબંધ માર્કેટમાં 60 થી 65 રૂપિયા અને છૂટકમાં રૂપિયા 80 થી 100 ના ભાવે વેચાઈ રહ્યા છે જોકે વેપારીઓ જણાવી રહ્યા છે કે આગામી સપ્તાહમાં ગરમીનું પ્રમાણ ઘટવાના કારણે અને તે સાથે ટામેટાની આવકમાં પણ વધારો થવાથી ભાવ નિયંત્રણમાં આવી જશે. આ વધારો થોડા દિવસ યથાવત રહેશે તેવું વેપારીઓ પણ માની રહ્યા છે!
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here