ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરાયો છે. સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા 8 જાન્યુઆરીના રોજ યોજાનાર હતી. પરંતુ તે જ દિવસે ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા હોઇ પંચાયત વિભાગે પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
જુનિયર ક્લાર્ક વર્ગ -૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા 29 જાન્યુઆરી 2023 ને રવિવારના રોજ સવારે 11 થી 12 કલાક દરમિયાન યોજવામાં આવશે. આ કારણોસર ગ્રામ પંચાયત સેક્રેટરી વર્ગ -૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તારીખ પણ બદલવામાં આવશે. જે માટેની જાહેરાત હવે પછી મંડળ દ્વારા કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here