જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટે 29 જાન્યુઆરીએ પરીક્ષા લેવાશે

તલાટીની પરીક્ષા સંભવિત 30 એપ્રિલના રોજ લેવાય તેવી શક્યતા ; હસમુખ પટેલનું ટ્વિટ
તલાટીની પરીક્ષા સંભવિત 30 એપ્રિલના રોજ લેવાય તેવી શક્યતા ; હસમુખ પટેલનું ટ્વિટ
જુનિયર કલાર્કની 1181 જગ્યાઓ માટે પંચાયત સેવા પસંદગી મંડળે પરીક્ષા માટે ઓનલાઇન અરજી મગાવી હતી, જેમાં 9 લાખ જેટલા ઉમેદવારો રજિસ્ટર્ડ થયા છે. રાજ્યમાં 29 જાન્યુઆરીએ જુનિયર કલાર્કની 1181 જગ્યાઓ માટે 29 જાન્યુઆરીએ પરીક્ષા લેવાશે.

Visit Saurashtra Kranti Homepage here

તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી છે, ઉપરાંત પરીક્ષામાં ઉપયોગ લેવાનારા તમામ વાહનોમાં પણ જીપીએસ સિસ્ટમ હશે. જેનાથી વાહનોની ગતિવિધિ પર સીધી નજર રહેશે. રાજ્યમાં જનરલ કેટેગરીની 585 મળી 1181 જગ્યાઓ સામે સામે અંદાજે 11 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here