ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલનો પ્રારંભ

ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલનો પ્રારંભ
ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલનો પ્રારંભ
આજે ગુજરાત વિધાનસભાની YouTube ચેનલનો CM ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે પ્રારંભ કરાયો છે. યુટ્યુબ ચેનલ થકી વિધાનસભાની કાર્યપ્રણાલી પ્રજા સુધી પહોંચશે. આ યુટ્યુબ ચેનલમાં વિધાનસભા સંકુલમાં થતા કાર્યક્રમની વીડિયો ક્લીપ મૂકવામાં આવશે. નેતાઓ તેમના મતવિસ્તારની જે વાતો ગૃહમાં મુકશે તેને સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ શકાશે.

Visit Saurashtra Kranti Homepage here

યુટ્યુબ ચેનલનાં માધ્યમથી સંસદીય કાર્યપ્રણાલી પ્રજા સુધી પહોંચશે. વિધાનસભાના કાર્યક્રમની વીડિયો ક્લીપ પણ ‘ગુજરાત વિધાનસભા’ ચેનલ પર મુકાશે. ગુજરાત વિધાનસભાની ચેનલ માટે લોગો પણ તૈયાર કરવામાં આવ્યો છે.  યુટ્યુબ ચેનલનાં માધ્યમથી સંસદીય કાર્યપ્રણાલી પ્રજા સુધી પહોંચશે.વિધાનસભા ગૃહમાં થયેલી દરેક કામગીરી આ ચેનલ પર વીડિયો ફોર્મેટમાં રેકોર્ડ થયેલી જોવા મળશે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here