એસટી બસના ડ્રાઈવરની 2100 અને કંડક્ટરની 1300 અને મિકેનિકની ભરતી કરાશે

ગુજરાત એસટી બસના ડ્રાઈવરની 2100 અને કંડક્ટરની 1300 અને મિકેનિકની ભરતી કરાશે
ગુજરાત એસટી બસના ડ્રાઈવરની 2100 અને કંડક્ટરની 1300 અને મિકેનિકની ભરતી કરાશે
એસટી બસના ડ્રાઇવર – કંડકટરની ભરતી કરવામાં આવશે જેમાં 2100 જગ્યા ડ્રાઈવર સમકક્ષની ભરતી કરાશે જ્યારે 1300 જગ્યાઓ કંડક્ટર કક્ષાની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.એસટી નિગમમાં મિકેનિકની પણ ભરતી કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં એસ. ટી નિગમ દ્વારા ડ્રાઈવરની કક્ષા માટે અંદાજિત 2100, કંડક્ટરની કક્ષા માટે અંદાજિત 1300 તથા મિકેનિકની કક્ષા માટે ઉમેદવારોની ભરતી કરવા જઈ રહેલ છે. જેની જાહેરાત ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here