આમ આદમી પાર્ટીના વધુ 12 ઉમેદવારોના નામ જાહેર

આમ આદમી પાર્ટીના વધુ 12 ઉમેદવારોના નામ જાહેર
આમ આદમી પાર્ટીના વધુ 12 ઉમેદવારોના નામ જાહેર
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને પાસમાંથી આપમાં જોડાયેલા અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયા સહિતના આગેવાનોની હાજરીમાં આપની 11મી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 12 નામો જાહેર કરવામાં આવ્યાં છે. આજે આપ દ્વારા વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં સુરતથી આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ 12 નામોની યાદી જાહેર કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં અલ્પેશ કથીરિયાને સુરતની વરાછા બેઠક અને ધાર્મિક માલવિયાને ઓલપાડ બેઠક પરથી, ગાંધીધામ બીટી મહેશ્વરી,દાંતા એમકે બોમ્બડીયા,પાલનપુર રમેશ નભાણી,કાંકરેજ મુકેશ ઠાક્કર,રાધનપુર લાલજી ઠાકોર,મોડાસા રાજેન્દ્રસિંહ પરમાર,રાજકોટ ઈસ્ટ રાહુલ ભુવા,રાજકોટ વેસ્ટ દિનેશ જોશી,કુતિયાણા ભીમાભાઈ દાનાભાઈ મકવાણા,બોટાદ ઉમેશ મકવાણા,ઓલપાડ ધાર્મિક માલવિયા,વરાછા રોડ અલ્પેશ કથિરીયાના નામો જાહેર કરવામાં આવ્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here