આનંદીબેન પટેલના પુત્રી અનારબેન પટેલ સહિત ખોડલધામ ટ્રસ્ટમાં નવા 51 સભ્યો ટ્રસ્ટી પદે વરણી

આનંદીબેન પટેલના પુત્રી અનારબેન પટેલ સહિત ખોડલધામ ટ્રસ્ટમાં નવા 51 સભ્યો ટ્રસ્ટી પદે વરણી
આનંદીબેન પટેલના પુત્રી અનારબેન પટેલ સહિત ખોડલધામ ટ્રસ્ટમાં નવા 51 સભ્યો ટ્રસ્ટી પદે વરણી
ખોડલધામમાં 51 ટ્રસ્ટીઓની વરણી થઈ છે. ઉત્તર પ્રદેશના ગવર્નર અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અને જાણીતા મહિલા અગ્રણી અનારબેન પટેલ સહિત 51 નવા ટ્રસ્ટીઓની વરણી થઈ છે. આજે ખોડલધામના ટ્રસ્ટીની બેઠક મળી હતી. જેમાં આ જાહેરાત કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ખોડલધામ ટ્રસ્ટમાં જોડાયેલા નવા ટ્રસ્ટીઓના નામ આ મુજબ છે. અનારબેન પટેલ, બીપીનભાઈ પટેલ, મૃગેશભાઇ કાળુભાઈ ઝાલાવાડીયા, જગદિશભાઈ ડોબરીયા, ગુણવંતભાઈ ભાદાણી, દુષ્યંતભાઈ ટીલાળા, વી.પી. વૈષ્ણવ, ચંદ્રકાંતભાઈ ભાલાળા, વિમલભાઈ પાદરીયા, સંજયભાઈ સાકરીયા, મનોજભાઈ સાકરીયા, રમેશભાઈ પાંભર, વિનુભાઈ સરધારા, કમલનયનભાઈ સોજીત્રા, ચંદુભાઈ પરસાણા, અશોકભાઈ પટેલ, પરસોત્તમભાઈ નારાણભાઈ જૈવરીયા, નિરવભાઈ દેવચંદભાઈ ખુંટ, ચતુરભાઈ રામજીભાઈ, દિનેશભાઈ બટુકભાઈ સિયાણી, રમેશભાઈ મેસિયા, ઘનશ્યામભાઈ પોપટભાઈ હીરપરા, દિનેશભાઈ ભગવાનભાઈ બાંભણિયા, નાગજીભાઈ નાનજીભાઈ શિંગાળા, સુસ્મિતભાઈ રોકડ, ધ્રુવભાઈ વિનોદભાઈ તોગડીયા, નૈમિષભાઈ રમેશભાઈ ધડુક, રસિકભાઈ મારકણા, રમેશભાઈ કાથરોટીયા, મનીષભાઈ મંગલપરા, દેવચંદભાઈ કપુપરા, મનસુખભાઈ ઉંધાડ, રસિકભાઈ ઝાલાવાડિયા, મનસુખભાઈ નારણભાઈ રાદડિયા, હિમતભાઈ બાબુભાઈ શેલડિયા, ભુપતભાઈ પોપટભાઈ રામોલિયા, ભરતકુમાર ત્રિભોવનદાસ પટેલ, પંકજભાઈ નાથાભાઈ ભુવા, કિશોરભાઈ સાવલિયા, નાથાભાઈ મુંગરા, જીતુભાઈ તંતી, નેહલભાઈ પટેલ, પ્રવિણભાઈ વલ્લભભાઈ પટેલ, કલ્પેશભાઈ તંતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here