વાર્ષિક મેન્ટેનન્સ ચાલુ હોવાથી અંબાજી રોપ-વે તા.13 જાન્યુઆરી એટલે કે, શુક્રવાર સુધી બંધ રહેનાર છે. કામગીરી પૂરી થયા બાદ શનિવારથી રાબેતા મુજબ શરૂ થઇ જશે. પાવાગઢ ખાતેના રોપ-વેનું પણ વાર્ષિક મેન્ટેનન્સ કામ શરૂ કરવામાં આવી રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
આથી પાવાગઢ રોપ-વે તા.16 થી 21 જાન્યુઆરી સુધી બંધ રહેશે. તેમ બંને રોપ-વેનું સંચાલન કરતી ઉડન ખટોલા કંપનીએ જાહેર કર્યું છે. વાર્ષિક મેન્ટેનન્સ કામગીરી પૂરી થયા બાદ ભાવિકોને રોપ-વે ની સુવિધા રાબેતા મુજબ મળતી થઇ જશે એવું કંપનીએ જાહેર કર્યું છે. ભાવિકોને નોંધ લેવા કંપનીએ અનુરોધ કર્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here