તાજેતરમાં હરયાણવી ડાન્સર સપના ચૌધરીએ એક વીડયો શેર કર્યો છે
કોરોના વાયરસને કારણે લોકડાઉન થવાથી મોટાભાગના લોકો તેમના ઘરોમાં જ હાજર છે. બોલીવુડથી લઈને ફિલ્મ ટીવી અને અન્ય ઇન્ડસ્ટ્રીસના સેલેબ્રીટી પણ કામ બધં થવાના કારણે ઘરોમાં તેમના પરીવાર સાથે સમય વિતાવી રહ છે.
Subscribe Saurashtra Kranti here
![ડાન્સર ઘરમાં પોતા મારતી જોવા મળી, વિડીયો વાયરલ ડાન્સર](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
એટુંજ નહિ, આ સ્ટાર્સ પણ પોતાના જરૂરી કામ હતે જ કરે છે. તાજેતરમાં હરયાણવી ડાન્સર સપના ચૌધરીએ એક વીડયો શેર કર્યો છે. વીડીયોમાં તેની ડોમેસ્ટીક સ્ટાઇલ જોવા મળી હતી. વાયરલ થયેલા આ વીડયોમાં તમે જોઈ શકો છો કે સપના ટીવી પર તેના હરયાણવી સોંગ સાથે તેના ઘરની મોપેડ કરતી જોવા મળ હતી.
Read About Weather here
![ડાન્સર ઘરમાં પોતા મારતી જોવા મળી, વિડીયો વાયરલ ડાન્સર](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
વિડીઓમાંતેના લાડલાની એક નાની ઝલક પણ બતાવવામાં આવી છે પથારી પર પડલો છે. અભીનેત્રીએ વીડયો શેર કરીને લખ્યું કે- ક્યારેક ક્યારેક પોતાનીજ કંપનીમાં જ સમય પસાર કરવો પડે છે.. સપનાનો આ વીડયો સોયલ મીડયા પર ઘણો વાયરલ થઈ રો છે. ચાહકો ને તેમનો આ વિડીયો ખુબ પસદં છે.
સપના સોશિયલ મીડીયા પર ખુબ જ એક્ટીવ રહે છે. તે તેના સ્ટાઇલીશ ફોટા અને ક્યુટ વીડયોને ચાહકો સાથે શેર કરતી રહે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here