બબિતાથી લઇને જેઠાલાલથી સુધી… ‘તારક મહેતા’ના આ એકટર્સ કમાય રહ્યા છે લાખો રૂપિયા જાણો કોની કેટલી છે એક એપિસોડની ફી

બબિતાથી લઇને જેઠાલાલથી સુધી... 'તારક મહેતા'ના આ એકટર્સ કમાય રહ્યા છે લાખો રૂપિયા જાણો કોની કેટલી છે એક એપિસોડની ફી
બબિતાથી લઇને જેઠાલાલથી સુધી... 'તારક મહેતા'ના આ એકટર્સ કમાય રહ્યા છે લાખો રૂપિયા જાણો કોની કેટલી છે એક એપિસોડની ફી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. ટીઆરપી લિસ્ટમાં હંમેશાં ટોપ પર રહેતો તારક મહેતા શોના કેરેક્ટર્સ પણ બધાના દિલમાં વસી ગયા છે અને જ્યારે કેરેક્ટર્સ આ સો માં લાખો રૂપિયાની કામાણી કરે છે તો જાણીયે તેના એક એપિસોડની ફી …

  • બબીતાજી
    તારક મહેતામાં બબીતાજીનું લોકોને આકર્ષનારું પાત્ર નિભાવનાર મુનમુન દત્તા એક એપિસોડ માટે 50-70 હજાર રૂપિયા ફી લે છે.
  • જેઠાલાલ
    તારક મહેતાકા ઉલ્ટા ચશ્માનું ફેમસ પાત્ર જેઠાલાલ એક્ટર દિલીપ જોશી નિભાવે છે. દિલીપ એક એપિસોડ માટે 1.5થી 2 લાખ રૂપિયા ફી લે છે.
  • બાપુજી
    એક રિપોર્ટ મુજબ બાપુજી એટલે કે ચંપકલાલ ગડાના પાત્ર માટે અમિત ભટ્ટ એક એપિસોડ માટે 70 હજાર રૂપિયા વસુલ કરે છે.
  • માધવી ભીડે
    સોનાલિકા જોશી ભિડેની પત્ની માધવીનું પાત્ર નિભાવે છે. તેમને પોતાના પાત્ર માટે 35,000 રૂપિયા એક એપિસોડના મળે છે.
  • આત્મારામ ભિડે
    TMKOCમાં માં મંદાર ચંદવાદકરે જે આત્મારામ ભિડેનું પાત્ર નિભાવ્યું છે. તે પોતાના પાત્ર માટે એક એપિસોડના 80,000 રૂપિયા ફી લે છે.
  • અય્યર
    તનુજ મહાશબડે તારક મહેતામાં અય્યરનું પાત્ર નિભાવે છે જે દર એપિસોડના આશરે 65,000 રૂપિયા વસુલે છે.
  • પોપટલાલ
    પોપટલાલના નામથી ફેમસ શ્યામ પાઠક પોતાના પાત્ર માટે દર એપિસોડના 60,000 રૂપિયા ફી ચાર્જ લે છે.