વડાપ્રધાન મોદીની દાઢી મામલે શશિ થરૂર-વી મુરલીધરન આમને-સામને

કોંગ્રેસના નેતા શશિ થરૂર અને કેન્દ્રીય મંત્રી વી. મુરલીધરન પીએમની દાઢી મુદ્દે એક બીજા સાથે બાખડી પડ્યાં હતાં. શશિ થરૂરે પીએમ મોદીની દાઢીને લઈને...

એલન મસ્કના સ્પેસએક્સના સૌથી વિશાળ રોકેટમાં લેન્ડિંગ બાદ મોટો વિસ્ફોટ

એલન મસ્કની સ્પેસ એક્સપ્લોરેશન ટેક્નોલોજીસ કોર્પોરેશન (સ્પેસએક્સ)ના નવા અને સૌથી વિશાળ રોકેટે પોતાની ત્રીજી ટેસ્ટ લાઈટમાં પ્રથમ વખત સફળ લેન્ડિંગ કર્યું હતું. જો કે...

ખેડૂત આંદોલનના સમર્થનમાં ભાજપ સાંસદ રાજીનામું આપશે: ટિકૈત

ત્રણેય કૃષિ કાયદા પાછા ના લેવાય ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂતોના આંદોલનના ૧૦૦ દિવસ પૂર્ણ થવાના છે. આ દરમિયાન ખેડૂત...

ભાજપનો મોટો દાવ: કેરળમાં મેટ્રો મેન શ્રીધરન હશે મુખ્યમંત્રીના ઉમેદવાર

કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર છે. તાજેતરમાં જ રાજનીતિમાં આવેલા ‘મેટ્રો મેન ઈ. શ્રીધરન રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય ચહેરો થવા જઇ રહૃાા...

છ કરોડ કર્મચારીઓને રાહત: EPFOએ વ્યાજદર યથાવત્ રાખ્યો

૨૦૨૦-૨૧માં પણ પ્રોવિડન્ટ ફન્ડ પર મળતું રહેશે ૮.૫% વ્યાજ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન મળેલી બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ લેવામાં આવ્યો છે. લાંબા સમયથી અટકળો ચાલતી...

વડાપ્રધાન ૨૬ માર્ચે બાંગ્લાદેશના પ્રવાસ સાથે વિદેશ યાત્રાઓ શરૂ કરશે

કોરોનાના કારણે રાષ્ટ્ર પ્રમુખોના વિદેશ પ્રવાસો પર જે રોક લાગી હતી તે હવે પૂર્ણ થવાના સંકેતો મળી રહૃાા છે. આ મહિનાની ૨૬ તારીખે બાંગ્લાદેશના...

મોદીની તસવીરો-હોર્ડિંગ્સ દૂર કરવાનો પેટ્રોલ પમ્પ્સને આદેશ

ચૂંટણી પંચનો આદેશ ચૂંટણી પંચે પેટ્રોલ પમ્પ્સને આદેશ આપ્યો છે કે તેઓ ૭૨-કલાકની અંદર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો ધરાવતા હોર્ડિંગ્સ દૃૂર કરે, કારણ કે...

દેશમાં મોદી સરકાર બન્યા બાદ લોકોની સ્વતંત્રતામાં ઘટાડો થયો

અમેરિકા થિંકટૈન્ક ફ્રિડમે ભારતના સ્કોરને નીચો કરી દીધો ભારતનો સ્કોર ૭૧થી ઘટીને ૭૬ થઈ ગયો,માનવાધિકાર સંગઠનો પર વધી રહૃાું છે દબાણ, ભારત આઝાદમાંથી ’આંશિક આઝાદ’...

દેશમાં રહેવાલાયક સૌથી શ્રેષ્ઠ શહેરોમાં ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ

ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ જાહેર, ૧૧૧ શહેર સર્વેમાં સામેલ થયા બંગ્લુંરું પ્રથમ, પૂણે બીજા અને અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત, વડોદરા ટૉપ-ટેનમાં સામેલ સૌથી ઓછી વસ્તી ધરાવતા...

સુરતમાં બારીની પાળી ઉપર બેસી ફોનમાં ગેમ રમતી સગીરા ૧૨માં માળેથી પટકાતા મોત

કોમન પેસેજની બારીની પાળી પર બેસી કિશોરી મોબાઇલ પર ગેમ રમવાના ચક્કરમાં ૧૨માં માળેથી નીચે પટકાતા મોત થયું છે. ભાઈ-બહેન બન્ને મોબાઇલ પર ગેમ...

સુરતમાં ૨૪ કલાકમાં સાઇબર ક્રાઈમની ૧૦ ફરિયાદ

બે મહિનામાં સુરતમાં સાઈબર ફ્રોડની ૩૦૦ અરજીઓ થઈ શહેરમાં સાઇબર ગુનેગારો વધુ સક્રિય થઈ જતા છેલ્લા ૨૪ કલાકમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં આઈટી એક્ટના ૧૦ ગુના...

ડેડિયાપાડામાં ગટરનું ઢાંકણું ખોલવા જતાં ૩ યુવકનાં મોત, પરિવારમાં શોક

ડેડિયાપાડા પંચાયત વિસ્તારમાં આવેલી ભૂગર્ભ ગટર યોજનાની ઉભરાતી ગટરનું ઢાંકણું ખોલવા જતાં એક સાથે બે યુવાનનાં સ્થળ પર જ જ્યારે એકને સારવાર અર્થે લઇ...

Most Read