પવાર : દેશમાં ભાજપ-કોંગ્રેસના પર્યાય તરીકે ત્રીજા પક્ષને ઉભો કરવાની જરૂર (11)

SHARAD-PAWAR-પવારે
SHARAD-PAWAR-પવારે

Subscribe Saurashtra Kranti here.

શરદ પવારે કહૃાું કે પીસી ચાકો એનસીપીમાં આવ્યા બાદ કેરળ પાર્ટી યુનિટ ખૂબ ખુશ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે કોંગ્રેસ પાર્ટીને હાંસિયામાં રાખીને ત્રીજો ફ્રન્ટ બનાવવાના સંકેત આપ્યા છે. તેમણે કહૃાું કે અલ્ટરનેટિવ પ્રોગ્રેસીવ મંચ ઊભું થાય તેના માટે વિચાર કરવાની જરૂર છે. પવારે કહૃાું કે સીતારામ યેચુરીએ કહૃાું કે તેના પર વિચાર કરવાની જરૂર છે. તેમણે કહૃાું કે આ મુદ્દે કોઈ સાથી પ્રસ્તાવ મૂકશે તો તેના પર ધ્યાન આપવામાં આવશે.

તેમણે કહૃાું કે કેટલાક રાજ્યો જેવા કે પશ્ર્ચિમ બંગાળમાં આજે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા રાજ્ય પર થઈ રહેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને કોઈ પણ લોકતાંત્રિક પાર્ટીએ મમતા બેનર્જીનું સમર્થન કરવું જોઈએ. નોંધનીય છે કે શરદ પવાર મંગળવારે કોંગ્રેસમાંથી છૂટા પડેલા પીસી ચાકો પોતાની પાર્ટીમાં સામેલ કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરી રહૃાા હતા. શરદ પરવાર અનુસાર સીતારામ યેચુરીએ પણ કહૃાું છે કે ચાકો સાહેબનું અમે સ્વાગત કરીએ છે.

Read About Weather here

શરદ પવરે કહૃાું કે યેચુરીએ ફોન પર કહૃાું કે અન્ય એક મંચની જરૂર છે. આ વિષય પર વિચાર કરવો જોઈએ. કેટલાય નેતાઓએ અલ્ટરનેટિવ ફ્રન્ટ બનાવવાની વાત પર જોર આપ્યું છે. અને તેના પર હવે ગંભીરતાથી વિચાર થઈ રહૃાો છે. શરદ પવર કહૃાું કે પીસી ચાકો એનસીપીમાં આવ્યા બાદ કેરળ પાર્ટી યુનિટ ખૂબ ખુશ છે. પ્રફુલ્લ પટેલે પણ પીસી ચાકોને શુભકામનાઓ પાઠવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here