પુડુચેરીમાં કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠકમાં હોબાળો, પૂર્વ સીએમની સામે ઝપાઝપી (12)

    AAM-ADAMI-PARTY
    AAM-ADAMI-PARTY

    પુડુચેરીના પૂર્વ મુખ્યમંત્રી નારાયણસામી

    Subscribe Saurashtra Kranti here.

    પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીને લઈને રવિવારે કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ. કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક દરમિયાન પાર્ટીના જ એક નેતાએ ડીએમકેનો ઝંડો ફરકાવ્યો જે બાદ સભામાં હોબાળો થયો.બેઠકમાં પુડુ-ચેરીના પૂર્વ મુખ્યમંત્રી નારાયણસામી પણ હાજર હતા.સરકારમાં ભંગાણ બાદ રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યું હતું / નારાયણસામીની હાજરીમાં જ નેતાઓ વચ્ચે હાથાપાઈ થઈ જેનો વીડિયો સામે આવ્યો છે. કોંગ્રેસ ચૂંટણી સમિતિમાં હોબાળા બાદ કોંગ્રેસ કાર્યાલયની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

    Read About Weather here

    ઉલ્લેખનિય છે કે પુડુ-ચેરીમાં હાલમાં જ રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યું છે.કોંગ્રેસ ચૂંટણી સમિતિમાં હોબાળા બાદ કોંગ્રેસ કાર્યાલયની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પુડુચેરીમાં સરકારમાં ભંગાણ બાદ રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યું હતું. પુડુ-ચેરીની ૩૦ સીટો પર આગામી ૬ એપ્રીલે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here