બગસરાના મૂંજીયાસર ગામમાં ખેડૂત ટ્રેકટર સાથે કુવામાં ખાબક્યો, શોધખોળ જારી (11)

BAGASARA-TRACTOR-FARMER
BAGASARA-TRACTOR-FARMER

બગસરાના મૂંજીયાસર

Subscribe Saurashtra Kranti here.

મોડી રાતે અમરેલી જિલ્લાના મુજીયાસર ગામ નજીક ખેડૂત ટ્રેકટર સાથે વાડી વિસ્તારમાં આવેલા સાંકડા કુવામાં ખાબક્યો હતો.

ઘટવાની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે આવી શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ખેડૂતની ભાળ હજુ સુધી મળી નથી. અમરેલી જિલ્લાના બગસરાના મુજીયાસર ગામ નજીક મોડી રાતે ટ્રેક્ટર સાથે ખેડૂત સાંકડા કુવામાં ખાબક્યો હતો.

Read About Weather here

કુવામાં ખેડૂત અંદર સુધી ઘુસી જતા મોડી રાત સુધી ખેડૂતની શોધખોળ હાથ ધરી હતી, મોડી રાત સુધી આસપાસના ખેડુતોએ પણ શોધખોળ હાથ ધરી હતી પરંતુ ખેડૂતની કોઈ ભાળ નહીં મળતા આજે ફરી કવાયત શરૂ કરાઇ છે. જ્યારે બીજી તરફ અહીં નજીક આવેલા ઘંટીયાણ ગામે ખેતી કામ દરમિયાન થ્રેસરમાં સફાય જતા ખેત મજૂરનું મોત નીપજ્ય હતુ. મૃતક ની લાશ મોડી રાતે બગસરા હોસ્પિટલમાં પી.એમ માટે ખસેડાઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here