ELECTION BREAKING

ELECTION BREAKING
માહિતી અમારી નજર તમારી

માહિતી અમારી નજર તમારી

ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જીત
મહેસાણા લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર હરિભાઇ પટેલ વિજેતા, દિવ-દમણ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત
દીવ દમણમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત નક્કી, અપક્ષ ઉમેદવારને 34 હજારથી વધારેના મત મળ્યા
રાયબરેલીથી રાહુલ ગાંધી 1.64 લાખ મતથી આગળ
વારાણસી બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 79566 મતોથી આગળ
જામનગર: ભાજપના ઉમેદવાર પૂનમ માડમ 1,57,407 હજાર મતોથી આગળ
આણંદથી ભાજપનાં ઉમેદવાર મિતેશ પટેલ 50,418 મતોથી આગળ
ઈન્દોર સીટના મતદારોએ NOTA બટન જોરશોરથી દબાવ્યું, નોટાને 96 હજાર વોટ આપવામાં આવ્યા