જાહેરમાં જુગાર રમતા બે પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડી ધોર્ન્સારની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી  એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન લાતી પ્લોટ શેરી 2 માં જાહેરમાં જુગાર રમતા ઇમરાનભાઈ ગફારભાઈ પરમાર અને પ્રવીણભાઈ માવજીભાઈ મકવાણાને રોકડ રકમ રૂ.૧૨૬૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.