રેલવેએ ટ્રેનનું મર્ડર એક્‍સપ્રેસ કરી નાખ્‍યું

રેલવેએ ટ્રેનનું મર્ડર એક્‍સપ્રેસ કરી નાખ્‍યું
રેલવેએ ટ્રેનનું મર્ડર એક્‍સપ્રેસ કરી નાખ્‍યું

કેટલીક વખત અનુવાદ કરવા માટે લેવામાં આવેલી ગૂગલ ટ્રાન્‍સલેટની મદદ અર્થનો અનર્થ કરી દે છે. આ વાતની પરાકાષ્‍ઠા તે વખતે જોવા મળી જ્‍યારે, રેલ્‍વેએ ભૂલથી એક ટ્રેનને મર્ડર એક્‍સપ્રેસ બનાવી દીધી. મળતી માહિતી મુજબ, હટિયા સ્‍ટેશનું નામ હત્‍યા સ્‍ટેશન થઇ ગયું હતું. જ્‍યારે બોર્ડની તસવીર સોશ્‍યલ મીડીયા પર વાયરલ થઇ ત્‍યારે રેલવેને તેની ભૂલ સમજાઇ હતી. ત્‍યારબાદ, રેલવેને ખ્‍યાલ આવ્‍યો કે તેમના સ્‍ટેશને મલયાલમ ભાષામાં અનુવાદ ખોટું કર્યું હતું. તેમણે હટિયા નામના બોર્ડને કોલાપથકમ કરી દીધુ હતું. કોલાપથકમનો અર્થ હત્‍યારો થાય છે.