આ ખેડૂતે એક વર્ષ પૈસા વિના જીવવાનું નક્કી કર્યું છે

આ ખેડૂતે એક વર્ષ પૈસા વિના જીવવાનું નક્કી કર્યું છે
આ ખેડૂતે એક વર્ષ પૈસા વિના જીવવાનું નક્કી કર્યું છે

ફ્રાન્‍સના ડ્‍યુઓલ્‍ટ શહેરમાં રહેતા અને ‘અ યર વિથ ધી અર્થ’નામની કોમિક-બુક લખનારા બ્રિટિશ ખેડૂતે પૈસા વિના જીવન જીવવાનું નક્કી કર્યું છે. તે જાતે જ પોતાને જે ખાવા જોઈએ છે એ બેઝિક ફૂડ ઉગાડે છે અને કોઈ પણ પ્રકારના પૈસાનો વિનિમય ન કરવો પડે એ રીતે જીવે છે. તેણે ઘર પણ લાકડામાંથી જાતે જ બનાવ્‍યું છે અને પૈસા ખર્ચીને લાવવો પડે એવો એક પણ સામાન લેતો નથી.