સિવિલ હોસ્પિટલમાં એકસ-રે મશીન બંધ રહેતા દર્દીઓને ભારે હાલાકી

સિવિલ હોસ્પિટલમાં એકસ-રે મશીન બંધ રહેતા દર્દીઓને ભારે હાલાકી
સિવિલ હોસ્પિટલમાં એકસ-રે મશીન બંધ રહેતા દર્દીઓને ભારે હાલાકી

હેરની સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રકચ્છ ઉપરાંત રાજકોટ શહેરમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે જો કે અહીં અવાન-નવાર જુદા-જુદા પ્રશ્ર્નો ઉઠતા દર્દીઓને ભારે પરેશાની સહન કરવી પડતી હોય છે.

સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસથી એકસ-રે મશીન બંધ રહેતા હોવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.