બગસરામાં કેસર કેરી આવી

બગસરામાં કેસર કેરી આવી
બગસરામાં કેસર કેરી આવી

માર્કેટીંગયાર્ડમાં કેસર કેરીનું આગમન યાર્ડમાં કેસર કેરીની  હરાજી શરૂ થઇ જેમાં ૧ર૦ પ્રતિ કિલોના ભાવની  કેરીનું વેચાણ કરાયુ  હતુ. બોકસનો ૧ર૦૦ની આસપાસજેવો ભાવ રહયો હતો. (તસ્‍વીર : સમીર વિરાણી – બગસરા)