ચોરાઉ બાઈક સાથે નાકરાવાડીનો કુખ્યાત વાહનચોર યશવંત સિંહ ઝબ્બે

ચોરાઉ બાઈક સાથે નાકરાવાડીનો કુખ્યાત વાહનચોર યશવંત સિંહ ઝબ્બે
ચોરાઉ બાઈક સાથે નાકરાવાડીનો કુખ્યાત વાહનચોર યશવંત સિંહ ઝબ્બે

કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઈ.વિ.આર.રાઠોડ અને ટીમને મળેલ ચોકકસ બાતમીના આધારે નાકરાવાડી ગામ બસસ્ટેન્ડ પાસેથી ચોરાઉ બાઈક સાથે યશવંતસિંહ હરજુ પહ્મસિંહ હેરમાં (ઉ.વ.42)ને પકડી રૂ।0 હજારનું બાઈક કબ્જે કર્યું હતું.ઉલ્લેખનીય છે કે વાહનચોર સામે અલગ-અલગ પોલીસ મથકમાં દારૂ સહીતના અનેક ગુના નોંધાયેલ છે.