અભિનેતા બાથરુમમાં ગયો અને ઉપરથી નીચે પડ્યો સાપ, કહ્યું-હું ક્યારેય નહિ જાઉં

અભિનેતા બાથરુમમાં ગયો અને ઉપરથી નીચે પડ્યો સાપ, કહ્યું-હું ક્યારેય નહિ જાઉં
અભિનેતા બાથરુમમાં ગયો અને ઉપરથી નીચે પડ્યો સાપ, કહ્યું-હું ક્યારેય નહિ જાઉ

ડેલી બેલી ફેમ અભિનેતા વીર દાસે એક સાપનો વીડિયો ચાહકો સાથે શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે શૂટ ત્યારે કર્યો જ્યારે તે બાથરુમમાં જઈ રહ્યા હતા. અભિનેતાએ સાંપને જોતા જ બાથરુમમાંથી બહાર આવી ગયા હતા.

સ્ટેન્ડ-અપ કોમેડિયન અને અભિનેતા વીર દાસે ગત વર્ષે એમી એવોર્ડ જીતી ભારતનું નામ રોશન કર્યું છે. આ વચ્ચે 44 વર્ષના અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જે જોયા બાદ ચાહકો પણ ગભરાઇ ગયા હતા. વીર દાસે પોતાના રિસોર્ટના બાથરુમમાં સાપ આવ્યા બાદ ડરના માહૌલનો વીડિયો શેર કર્યો છે. આ સિવાય તેમણે એક લાંબી પોસ્ટ પણ લખી છે.

વીડિયોને પોસ્ટ કરતા વીર દાસે કેપ્શનમાં લખ્યું હું એક રિસોટમાં રાત રોકાયો હતો કારણ કે, અમે નજીકમાં જ શૂટિંગ કરી રહ્યા હતા. મારે વોશરુમ જવું હતુ અને મે બાથરુમનો દરવાજો ખોલ્યો અને એક સાપ સીધો ફ્લશ હૈંડલની પાસે રહેલી પાણીની ટાંકી ઉપર પડ્યો હતો. હવે મારે ક્યારે પેશાબ કરવો નથી. વીડિયોમાં વીર દાસને હોટલના એક કર્મચારી પાસેથી એ પુછતા જોવા મળ્યા હતા કે, સાપ ઝેરીલો છે કે નહિ. તે જવાબમાં કહે છે કે, ઝેરીલો નથી. આના પર રિએક્ટ કરતા અભિનેતા કહે છે