GTU દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાંA.V.P.T.I કોલેજ 178 રને વિજેતા

GTU દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાંA.V.P.T.I કોલેજ 178 રને વિજેતા
GTU દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાંA.V.P.T.I કોલેજ 178 રને વિજેતા

આયોજન કરવામાં આવેલ સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અલગ-અલગ 10 ટીમે ભાગ લીધેલ હતો. આ ટુર્નામેન્ટમાં ફાઈનલમાં સૌરાષ્ટ્રમાં બી.એચ.ગાર્ડી કોલેજ અને એ.વી.પી.ટી.આઈ. રાજકોટ આવી હતી.A.V.P.T.I  રાજકોટ ફાઈનલમાં વિજેતા થઈ હતી. અ.ટ.ઙઝ.ઈં કોલેજએ 178 રન અને બી.એચ.ગાર્ડી કોલેજ 123 રન કરેલ હતા. A.V.P.T.I . કોલેજ 55 રને વિજેતા થઈ હતી. મે મેન ઓફ ધ મેચ ધ્રુવ મકવાણા થયેલ હતા

.A.V.P.T.I  કોલેજ તરફથી જય દેસાઈના 41 રન તથા ધ્રુવ મકવાણાએ 14 બોલમાં 23 રન કરેલ તથા 4 વિકેટ લઈ મેન ઓફ ધ મેચ થયેલ. A.V.P.T.I  ના પ્રિન્સિપાલ ડો. પરેશ કોટકે A.V.P.T.I કોલેજની સમગ્ર ટીમ અભિનંદન પાઠવેલ છે.