જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા માસ્ટરિંગ હાર્મની વિષય આધારીત ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો

 તાજેતરમાં જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા સંસ્થા સાથે જોડાયેલ તમામ શાળાઓના શિક્ષકો માટે ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

જીનિયસ સ્કૂલના ઓડિટોરીયમમાં આયોજીત આ કાર્યક્રમમાં જીનિયસ ગ્રુપની જીનિયસ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ, જય ઇન્ટરનેશનલ સ્કૂલ, રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ અને જીનિયસ કિડ્સ કિંગડમ શાખાના તમામ શિક્ષકો એ ખુબ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.