સોનામાં સતત તેજી : ભાવ રૂા. 74200ના રેકોર્ડ સ્તરે

સોનામાં સતત તેજી : ભાવ રૂા. 74200ના રેકોર્ડ સ્તરે
સોનામાં સતત તેજી : ભાવ રૂા. 74200ના રેકોર્ડ સ્તરે

સોના-ચાંદીના ભાવમાં તેજીનો દૌર સતત ચાલુ છે આજે ફરી ભાવ નવા ટોચે પહોંચ્યા છે. આજે ફરી 650ના વધારા સાથે સોનાનો ભાવ 74200ના રેકોર્ડબ્રેક સ્તરે ભાવ પહોંચ્યો છે.

ત્યારે ચાંદીમાં 670નો વધારા સાથે ભાવ રૂા. 84600 થયો છે. સતત તેજીથી બજારમાં મોટી ઉથલપાથલ મચી છે. 

રાજકોટમાં સોનુ 10 ગ્રામ રૂા. 650ના ઉછાળાથી રૂા. 74200 થયું. ચાલુ મહિનામાં એપ્રિલ માસમાં સતત ભાવ  વધ્યા છે. છેલ્લા 15 દિવસમાં 5-6 હજારનો વધારો નોંધાયો છે.