કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ હાર્યા બાદ શાહરૂખ દિલ્હીના કેપ્ટન ઋષભ પંતને ગળે મળ્યો

કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ હાર્યા બાદ શાહરૂખ દિલ્હીના કેપ્ટન ઋષભ પંતને ગળે મળ્યો
કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ હાર્યા બાદ શાહરૂખ દિલ્હીના કેપ્ટન ઋષભ પંતને ગળે મળ્યો

દિલ્હીની ટીમ બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ની મે

દિલ્હીની ટીમ બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ની મેચ હારી ગઈ હતી. આ પછી જ્યારે કોલકાતાના કો-ઓનર એક્ટર શાહરૂખ ખાન દિલ્હીના કેપ્ટન ઋષભ પંતને મળ્યો તો તેને ગળે લગાવવાનું ચૂક્યો નહીં.

કોલકાતા નાઈટ રાઈડર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પંત અને કિંગ ખાનની મુલાકાતની બે તસવીરો શેર કરી છે. આ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. કોલકાતાએ IPL ના ઈતિહાસમાં બીજો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો અને પછી 106 રનથી મોટી જીત મેળવી હતી.