ઓસ્કરમાં કોઈ ભારતીય અવૉર્ડ્સ પ્રેઝેન્ટ કરશે તેવું ત્રીજીવાર બનશે.એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આ વખતે ઓસ્કર અવૉર્ડ્સ પ્રેઝેન્ટ કરશે. દીપિકાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી.
Visit Saurashtra Kranti Homepage here
આ પહેલાં 2016માં પ્રિયંકા ચોપરા, 1980માં પૂર્વ મિસ ઇન્ડિયા (1965) પર્સિસ ખંભાતા ઓસ્કરમાં પ્રેઝેન્ટર તરીકે સામેલ થયાં હતાં. ઓસ્કર અવૉર્ડ્સ અમેરિકામાં 12 માર્ચે રાત્રે યોજાશે. ભારતીય સમય પ્રમાણે, 13 માર્ચની સવારે સાડા પાંચ વાગ્યે અવૉર્ડ સેરેમની શરૂ થશે. દીપિકાએ સો.મીડિયામાં ઓસ્કર 2023 હેશટેગ સાથે એક લિસ્ટ શૅર કર્યું છે. આ લિસ્ટમાં તેની સાથે બીજા 15 પ્રેઝેન્ટર છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here