ગુજરાત યુનિવર્સિટીમાં બનશે વેધર સ્ટેશન…!

ગુજરાત યુનિવર્સિટીમાં બનશે વેધર સ્ટેશન…!
ગુજરાત યુનિવર્સિટીમાં બનશે વેધર સ્ટેશન…!
ગુજરાત યુનિવર્સિટીને ડિપાર્ટમેન્ટ ઓફ ક્લાયમેટ ચેન્જ તરફથી વેધર સ્ટેશન માટે મંજૂરી મળી ગઈ છે. ગુજરાત યુનિવર્સિટીમાં એપ્રિલ મહિનાથી વેધર સ્ટેશન શરૂ થશે. ગુજરાત યુનિવર્સિટી તેના વેધર સ્ટેશનના માધ્યમથી તાપમાન, ભેજ, વરસાદ, વાવાઝોડા અંગે માહિતગાર કરશે. વેધર સ્ટેશન બનતા હવામાન વિભાગની જેમ ગુજરાત યુનિવર્સિટી પણ રાજ્ય અને કેન્દ્ર સરકારને મદદરૂપ થશે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત યુનિવર્સિટી પણ હવામાનની આગાહી કરશે. ગુજરાત યુનિવર્સિટીને વેધર સ્ટેશન વિકસાવવાની પરવાનગી મળી ગઈ છે. આ સાથે જ વેધર સ્ટેશન ધરાવતી ગુજરાત યુનિવર્સિટી સમગ્ર દેશમાં પહેલી યુનિવર્સિટી બનશે.

Read About Weather here

વેધર સ્ટેશન બનતા ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ થશે. ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કલાઇમેટ ચેન્જ, ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સ, ઇન્ડીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનીબિલિટી, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસની તક મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here