નોરા ફતેહીનો બાંગ્લાદેશમાં ડાન્સ શો કેન્સલ

નોરા ફતેહીનો બાંગ્લાદેશમાં ડાન્સ શો કેન્સલ
નોરા ફતેહીનો બાંગ્લાદેશમાં ડાન્સ શો કેન્સલ
બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ડાન્સ પર્ફોર્મ કરવાની હતી. જોકે, બાંગ્લાદેશ સરકારે આ શો કેન્સલ કરી દીધો છે. બાંગ્લાદેશ સરકારે ડૉલર બચાવવા માટે આ પગલું ભર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

બાંગ્લાદેશની કલ્ચરલ મિનિસ્ટ્રીએ 17 ઓક્ટોબરના રોજ નોટિસ ઇસ્યૂ કરી હતી. બાંગ્લાદેશની આર્થિક સ્થિતિને જોતા સરકારે નોરા ફતેહીને શોમાં આવવાની પરમિશન આપી નથી. વિમન લીડરશિપ કોર્પોરેશને ઢાકામાં ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here