ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા: અશ્ર્વિન બીજા સ્થાને

ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા: અશ્ર્વિન બીજા સ્થાને
ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા: અશ્ર્વિન બીજા સ્થાને
ઈંઈઈએ રેન્કિંગની જાહેરાત કરી છે. (ઈંઈઈ ટેસ્ટ રેન્કિંગ) ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ફરી એકવાર ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 ઓલરાઉન્ડર બની ગયો છે, જ્યારે રવિચંદ્રન અશ્ર્વીન નંબર-2 પર છે. બેટ્સમેનોની રેન્કિંગમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી પણ ટોપ-10માં છે.

Visit Saurashtra Kranti Homepage here

રવિન્દ્ર જાડેજા હાલમાં વિશ્ર્વનો નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર છે, તેના 385 પોઈન્ટ છે. તેના પછી રવિચંદ્રન અશ્ર્વિન છે, જેમના 341 પોઈન્ટ છે. ઈંઙકમાં રમી રહેલ જેસન હોલ્ડર ત્રીજા નંબર પર છે, જેના 336 પોઈન્ટ છે.

Read About Weather here

બેટ્સમેનોની યાદીમાં કેપ્ટન રોહિત શર્મા સતત ચમકી રહ્યો છે, જ્યારે વિરાટ કોહલી પણ ટોપ-10માં સામેલ છે. ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન નંબર 1 ટેસ્ટ બેટ્સમેન છે. જ્યારે ભારતનો રોહિત શર્મા 754 પોઈન્ટ સાથે આઠમા નંબર પર છે જ્યારે વિરાટ કોહલી 742 પોઈન્ટ સાથે નંબર 10 પર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here