વીજ કટોકટી અંગે ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવતા અમિત શાહ

વીજ કટોકટી અંગે ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવતા અમિત શાહ
વીજ કટોકટી અંગે ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવતા અમિત શાહ

દેશમાં સર્જાયેલા વીજ સંકટમાં હવે ગઇકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં ઉચ્ચ કક્ષાની બેઠકમાં વીજળી ઉત્પાદન વિતરણ ઉપરાંત કોલસાની સ્થિતિની જાણકારી મેળવી હતી. આ બેઠકમાં કોલસા-વીજળી અને રેલવે વિભાગના મંત્રીઓ પણ હાજર હતા. વીજમંત્રી આર.કે.સિંહે દેશમાં વિજળીની સ્થિતિનું ચિત્ર રજુ કર્યુ હતું.

Visit Saurashtra Kranti Homepage here

કોલસા વિભાગ સંભળતા પ્રહલાદ જોષીએ દેશની કોલસાના ઉત્પાદન અને વીજ કંપનીઓને અપાતા પુરવઠાની સ્થિતિ જણાવી હતી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કોલસાના પરિવહનની રેલવેની જાણકારી આપી હતી.

Read About Weather here

દેશમાં 12 રાજયોમાં વીજ કટોકટી છે અને રોજ 8-10 કલાક વીજ કાપ છે તથા હજુ ઉનાળાની પરીસ્થિતિથી વિજ કટોકટી વધી શકે છે. પાટનગર દિલ્હીમાં વીજ સંકટ ગહેરાયુ છે અને દિલ્હીના અનેક ભાગોમાં સતત વીજ કાપ મુકવો પડી રહ્યો છે. મોટાભાગના એકમો કોલસાની તંગીનું કારણ માંગી રહ્યા છે.(9)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here