ધર્મેન્દ્રની તબિયત બગડતા ચાર દિવસથી ICUમાં હતા

ધર્મેન્દ્રની તબિયત બગડતા ચાર દિવસથી ICUમાં હતા
ધર્મેન્દ્રની તબિયત બગડતા ચાર દિવસથી ICUમાં હતા
તેઓ છેલ્લા ચાર દિવસથી આઈસીયુમાં ભરતી હતા જોકે હવે તેમની તબિયત સુધરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બોલીવુડના હીમેન – અભિનેતા  ધર્મેન્દ્રની તબિયત લથડી હતી અને તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હતા રવિવારે સવારે તેમને આઈસીયુમાં રજા આપવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Dharmendra Height, Age, Children, Wife, Biography & More - BioExposed

તેમના પુત્ર અને અભિનેતા સની દેઓલ પિતાને મળવા હોસ્પિટલ ગયા હતા જે પછી તેમને રજા આપવામાં આવી હતીધર્મેન્દ્ર હાલમાં 84 વર્ષના છે અને આટલી મોટી ઉંમરે પણ તેઓ ખૂબ સક્રિય છે. તેઓ સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના ફાર્મમાં કામ કરી રહેલી હાલતની તસવીરો શેર કરતા હોય છે. 

Read About Weather here

પોતાના લાડકા અભિનેતા બીમાર હોવાનું જાણમાં આવતા ચાહકો ચિંતાતુર થયા હતા અને તેમના જલદી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યાં હતાધર્મેન્દ્રના ચાહકો લાખોની સંખ્યામાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here