યુક્રેન-રશિયા યુદ્ધમાં માણસોની નફરત વચ્ચે જોવા મળ્યો અનોખો પ્રેમ…

યુક્રેન-રશિયા યુદ્ધમાં માણસોની નફરત વચ્ચે જોવા મળ્યો અનોખો યુક્રેન-રશિયા યુદ્ધમાં માણસોની નફરત વચ્ચે જોવા મળ્યો અનોખો પ્રેમ......
યુક્રેન-રશિયા યુદ્ધમાં માણસોની નફરત વચ્ચે જોવા મળ્યો અનોખો યુક્રેન-રશિયા યુદ્ધમાં માણસોની નફરત વચ્ચે જોવા મળ્યો અનોખો પ્રેમ......

યુક્રેન-રશિયાના યુદ્ધમાં નિર્દોષ પશુઓનો શું વાંક? યુદ્ધ દરમિયાન યુક્રેનની મહિલાઓની માનવતા સમગ્ર દુનિયા જોઈ રહી છે.

યુદ્ધ શરૂ થયાની સાથે જ ઘણા બધા યુક્રેનિયન દેશ છોડીને જઈ રહ્યા છે, ઘણા લોકો દુઃખી છે કે પાલતુ પશુઓને મજબૂરીમાં છોડીને જવું પડ્યું છે. યુરોપિયન યુનિયન દેશમાં પ્રાણીઓના નોન-કમર્શિયલ મુવમેન્ટ પ્રોટોકોલને લીધે આવું કરવા મજબૂર બન્યા છે.

નિયમ પ્રમાણે યુદ્ધકાળમાં રેફ્યુજીને પ્રાણીઓને સાથે લઇ જવાની અનુમતિ નથી. શ્વાન-બિલાડી જેવા પ્રાણીઓને વેક્સિન આપેલી હોવી જોઈએ અને રેબીઝનો બ્લડ ટેસ્ટ નેગેટિવ હોવો જોઈએ.

મહિલાઓ તેમના પરિવારની સાથે પાલતુ શ્વાન-બિલાડીને લઈને બીજા દેશ અને સુરક્ષિત જગ્યા પર જઈ રહી છે. અમુક દેશોએ માણસોની સાથે પાલતુ પ્રાણીઓ માટે પણ બોર્ડર ખોલી દીધી છે.

યુક્રેન-રશિયા યુદ્ધમાં માણસોની નફરત વચ્ચે જોવા મળ્યો અનોખો પ્રેમ... યુદ્ધ
યુક્રેન-રશિયા યુદ્ધમાં માણસોની નફરત વચ્ચે જોવા મળ્યો અનોખો…

અમેરિકાની એક મહિલા ટીવી પ્રોડ્યુસર ડેબોરાહ વોન બ્રોડે સોશિયલ મીડિયા પર આ લાઈન લખી, અસંખ્ય લોકોએ સૂટકેસને બદલે પ્રાણીઓને સાથે લઇ જવાનું વિચાર્યું.

હજુ પણ ઘણા લોકોને કે ચિંતા સાલવી રહી છે કે. યુક્રેનમાં આ સ્થિતિમાં પ્રાણીઓને કોણ ખવડાવશે?

Visit Saurashtra Kranti Homepage here

પોલેન્ડ અને હંગેરીની સરકાર તરફથી યુક્રેનથી આવતા પાલતુ પશુઓ માટે સુવિધા આપવામાં આવી છે. PETA જર્મની તરફથી યુક્રેનમાં હાજર પશુઓ માટે આશરે 20 હજાર કિલો એનિમલ ફૂડ અને ધાબળાની વ્યવસ્થા કરવામાં આવશે.

Read About Weather here

લિવરપુલ યુનિવર્સીટીમાં પશુઓ અને વ્યક્તિનો કનેક્શન પર આશરે 17 સ્ટડી કરવામાં આવી. યુદ્ધમાં સામેલ પૂર્વ સિનિયર સૈનિકો પર થયેલી સ્ટડીમાં ખબર ખબર પડી કે, પાલતુ પશુઓને લીધે ચીડિયાપણું ઓછું દેખાયું. લોકોને એકલતા ઓછી લાગી.

​​​​​​​જે લોકોને પશુઓ સાથે લગાવ થઇ જાય છે તેઓ તેમનાથી દૂર રહી શકતા નથી. આ જ કારણે લોકો તેમની જરૂરિયાતના સામાનને બદલે પાલતુ પશુઓ સાથે લઇ જઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here